કન્ટેન્ટ પર જતા રહો
  • હોમ
  • ઍપ
    • કૉલિંગમેસેજિંગગ્રૂપસ્ટેટસચેનલMeta AIસુરક્ષા
  • પ્રાઇવસી
  • સહાયતા કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
ડાઉનલોડ કરો
શરતો અને પ્રાઇવસી પોલિસી2025 © WhatsApp LLC
WhatsAppનું મુખ્ય પેજWhatsAppનું મુખ્ય પેજ
    • કૉલિંગ

      વોઇસ અને વીડિયો વડે કનેક્ટ થયેલા રહો.

    • મેસેજિંગ

      સ્ટિકર, વોઇસ, GIF અને વધુની મદદથી તે કહો.

    • ગ્રૂપ

      ગ્રૂપમાં કનેક્ટ થવા તમને જેની જરૂર પડે છે તે મેસેજિંગની સુવિધાઓ.

    • ચેનલ

      તમે જેની કાળજી કરતા હો તેવા વિષયો અંગે અપડેટ થયેલા રહો.

    • Meta AI

      કોઈ પણ વસ્તુ બાબતે મદદ મેળવો, આ બધું જ WhatsApp પર સલામતી અને પ્રાઇવસીની સાથે.

    • સ્ટેટસ

      ફોટા, વીડિયો અને વોઇસ નોંધ વડે તમારી રોજબરોજની ને શેર કરો.

    • સુરક્ષા

      સુરક્ષિત રહેવામાં તમારી મદદ કરવા માટે સંરક્ષણનાં સ્તરો.

  • પ્રાઇવસી
  • સહાયતા કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ઍપ
લોગ ઇન કરોડાઉનલોડ કરો

WhatsApp વિશે

અમારી ઍપ

180થી વધુ દેશમાં 3 અબજ કરતાં વધુ લોકો, ગમે ત્યારે અને ગમે ત્યાં, મિત્રો અને કુટુંબીજનો સાથે સંપર્કમાં રહેવા માટે WhatsApp1નો ઉપયોગ કરે છે. WhatsApp મફત છે2 અને સરળ, સુરક્ષિત, વિશ્વસનીય મેસેજિંગ અને કૉલિંગની સુવિધા ઓફર કરે છે, જે સમગ્ર વિશ્વમાં ફોન પર ઉપલબ્ધ છે.

1 અને હા, નામ WhatsApp એ શબ્દસમૂહ What's Upનો શ્લેષ (બે અર્થવાળા શબ્દોનો પ્રયોગ) છે.

2 ઇન્ટરનેટના પૈસા કપાઈ શકે છે.

અમારું મિશન

WhatsAppની શરૂઆત SMSના વિકલ્પ તરીકે થયેલી. અમારી પ્રોડક્ટ હવે વિવિધ મીડિયા મોકલવા અને મેળવવાને સપોર્ટ કરે છે: ટેક્સ્ટ, ફોટા, વીડિયો, ડોક્યુમેન્ટ અને લોકેશન તેમજ વોઇસ કૉલ. તમારી કેટલીક ખૂબ જ વ્યક્તિગત ક્ષણો WhatsApp દ્વારા શેર કરવામાં આવે છે, એટલા માટે જ અમે અમારી ઍપમાં એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનની સુવિધા વિકસાવી છે. પ્રોડક્ટને લગતા દરેક નિર્ણયની પાછળ અમારી ઇચ્છા રહેલી છે કે લોકો વિશ્વમાં ગમે ત્યાં અવરોધો વિના સંચાર કરી શકે.

અમારી ટીમ

WhatsAppની સ્થાપના જાન કૌમ અને બ્રાયન એક્ટન દ્વારા કરવામાં આવી હતી જેમણે અગાઉ Yahooમાં સંયુક્તપણે 20 વર્ષ વિતાવ્યા હતા. WhatsApp 2014માં Facebookમાં જોડાયું હતું, પરંતુ તેણે વિશ્વમાં ગમે ત્યાં ઝડપી અને વિશ્વસનીય રીતે કામ કરતી મેસેજિંગ સેવા બનાવવા પર લેઝર ફોકસની સાથે એક અલગ ઍપ તરીકે કામ કરવાનું ચાલુ રાખ્યું છે.

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો
અમે શું કરીએ છીએ
સુવિધાઓબ્લોગસુરક્ષાબિઝનેસ માટે
અમે કોણ છીએ
અમારા વિશે માહિતીકારકિર્દીબ્રાંડ સેન્ટરપ્રાઇવસી
WhatsAppનો ઉપયોગ કરો
AndroidiPhoneMac/PCWhatsApp વેબ
મદદની જરૂર છે?
અમારો સંપર્ક કરોમદદ કેન્દ્રઍપસુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2025 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ